CCE PRE + MAINS [GROUP A+B ]

Description

વિદ્યાર્થી મિત્રો CCE પરીક્ષા માં ગ્રૂપ A + B ની પ્રિલીમ પરીક્ષા નું સિલેબસ સરળ અને સ્પષ્ટ છે. \n\nપરંતુ, તેની Mains પરીક્ષામાં (ગ્રૂપ A):\n\nમાટે ગુજરાતી, અંગ્રેજી, અને સામાન્યજ્ઞાન જેવા વિષયોની વર્ણનાત્મક રીતે તૈયારી કરવાની છે તે ઘણા વિદ્યાર્થી માટે અઘરો પ્રશ્ન બને છે પરંતુ સાધ્યમ એકેડમીના તમામ ફેકલ્ટીઝ CLASS 1/2 સ્તરની વર્ણનાત્મક તૈયારી કરાવવાનો બહોળો અનુભવ ધરાવે છે જે અનુભવ નો ઉપયોગ કરીને તમામ વિદ્યાર્થીઓ કે જેઓ પહેલી વખત વર્ણનાત્મક પરીક્ષા આપવાના હોવા થી  જે ડર લાગે છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશું \n\nનોંધ: ડો. ધવલ સાવલિયાની મેન્ટરશીપ અને તમામ વિષય તજજ્ઞોની મેન્ટરશીપ હેઠળ ૩૫૦ માર્કસનું વર્ણનાત્મક એકદમ સરળ રીતે તૈયારી કરાવવામાં આવશે [ તમારી  શ્રદ્ધા અને અમારા વિશ્વાસ સાથે ]\n\n[1] ગુજરાતી વર્ણનાત્મક  100 ગુણ [તૈયારી = ગુજરાતીના તજજ્ઞ + ડો. ધવલની સમાન્ય જ્ઞાનની વ્યુહ રચના & સંબંધિત ટ્રિક્સ ]\n\n[2] અંગ્રેજી વર્ણનાત્મક  100 ગુણ [તૈયારી = અંગ્રેજીના તજજ્ઞ + ડો. ધવલની સમાન્ય જ્ઞાનની વ્યુહ રચના ]\n\n[3] general studies 150 ગુણ [તૈયારી = દરેક વિષયના  તજજ્ઞો + ડો. ધવલની સમાન્ય જ્ઞાનની વ્યુહ રચના ]\n    \n  [  history + culture + geography + science & technology + current events +polity & constitution + public administration & governance + discipline in public service ] \n\nઆ દરેક વિષય સંબંધિત તમે સરળતાથી લખી શકો તેવા વિશ્વાસ સાથે કન્ટેન્ટ મુકાશે અને સવાલ-જવાબની પ્રેક્ટિસ કરાવવામાં આવશે .. \n\n\nપરંતુ, તેની Mains પરીક્ષામાં (ગ્રૂપ B):\n\nMCQ જટિલ હોય કે સરળ બધા માટે તૈયાર રહી શકાય તે રીતે ટ્રીકસ + કન્સેપ્ટ  + વિસ્તૃત કન્ટેન્ટ....\n\n\nસ્વ રીતે તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો માટે અમને સન્માન છે...\n\nપરંતુ જો કોચિંગની જરૂરિયાત જણાતી હોય તો આપ શ્રદ્ધા અને વિશ્વાસ અમારી ઉપર રાખી શકો છો...\n\nકન્ટેન્ટ માટે DEMO LECTURE જોઈ શકો છો...

CCE PRE + MAINS [GROUP A+B ]

Have a coupon?