ગુજરાતી ભાષા,વ્યાકરણ અને વર્ણનાત્મક Class-1/2/3

Description

આજ-કાલ દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વિષય મહત્વનો બની ગયો છે.\n\nકોર્સની વિશેષતા :\n\n(1) PSI, CCE, DYSO, STI, CLASS1/2 ના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતો ગુજરાતી વ્યાકરણનો કોર્સ...\n\n(2) સમગ્ર GCERT ને સ્પષ્ટ રીતે ભણાવવામાં આવશે+GCERT ટેસ્ટનુ સોલ્યૂશન કરાવવામાં આવશે.....\n\n(3) ગુજરાતી વ્યાકરણની જગદીશ દવે સર દ્વારા લખાયેલ બૂક્સ ફ્રીમાં અપાશે\n\n(4)ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત પંક્તિઓ અને કૃતિઓ વિશેષ શૈલીમાં સમજાવવામાં આવશે....\n\n(5) મોક ટેસ્ટ ફ્રીમાં અપાશે..\n\n(6) live doubt સોલ્યુસન સેશન.

ગુજરાતી ભાષા,વ્યાકરણ અને વર્ણનાત્મક Class-1/2/3

₹250₹1,10078% off
Have a coupon?

₹250