Dr2 DHAVAL SAVALIYA

Description

:: Geography Class - 1-2 ::\n\nગુજરાતની ભૂગોળ + ભારતની ભૂગોળ + જરૂરી વિશ્વ ભૂગોળ વર્લ્ડ મેપિંગ સાથે + ભારત & ગુજરાતનું મેપિંગ + ભૌતિક ભૂગોળ In Detail + મોકટેસ્ટ + લાઈવ ડાઉટ સોલવિંગ સેશન + સમયે સમયે વિષય સંબંધિત અપડેટ + શોર્ટ ટ્રિક્સ + Mind Maps સ્વરૂપે ભૂગોળની સરળ રજુઆત + દરેક વિષયનું PDF સ્વરૂપે મટીરીયલ.\n\n[ વર્ણનાત્મક રીતે સવાલ-જવાબ ની વિશેષ તૈયારી કરાવવામાં આવશે ] GPSC પેટર્ન પ્રમાણે.\n\n

:: ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ::\n\n(1) ટ્રિક્સ સાથે \n\n(2) કન્સેપટ સાથે \n\n(3) ઈન્ફોર્મેટિવે વિષય છે .તેથી આ વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ તેને કંઠસ્થ કરી શકાય તે માટે વિશેષ શૈલીમા રજૂઆત..\n\n(4) વર્ણાત્મક અભિગમને વિશેષ રીતે ધ્યાનમાં લેવામાં આવશે (mains )\n\n\n[ નોંધ : અપલોડિંગ સમય આશરે 3 મહિના લાગશે ....ધીરજ સાથે તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો જરૂરથી જોડાય શકે છે ]

Dr2 DHAVAL SAVALIYA

Have a coupon?