રક્ષક બેચ | NEW PSI LIVE BATCH - 2025

Description

TERMS & CONDITIONS

*નીચેની શરતો ફરજીયાત વાંચવી

*નોંધ : લેક્ચર્સ 12 મે 2024થી શરુ થઇ રહ્યા છે 

*નોંધ : આપ આ કોર્સ સાથે અમારો રેકોર્ડેડ કોર્સ માત્ર Rs.1000\- મેળવી શકો છો.

1) કેવી રીતે અને કેવું મટીરીયલ મળશે?

- લેકચર પૂર્ણ થયા બાદ તેની PDF અને વિષય સંબંધિત અન્ય PDF આપને મળશે.

- જો આપ બે કલાકનો લેકચર જોયા પછી સ્વરીતે બે ત્રણ પેજમાં કન્ટેન્ટ ઢાળી શકો તો તે ક્લાસનોટ સફળતા અપાવવા ખુબ ઉપયોગી બનશે.

2) બેચ ડયુરેશન અને એપ્લીકેશન વેલીડીટી

- બેચ 8 થી 10 મહિના ચાલશે.

- તમે જે દિવસ થી બેચ જોઈન કરશો એ દિવસ થી આપને 18 મહિનાની એપની વેલીડીટી મળશે.18 મહિના સુધી આપ બેચના વિડીઓઝને નિહાળી શકો છો. 18 મહિના બાદ ઓટોમેટિક એ વિડીઓઝ લોક થઇ જશે.

- આપ ઈચ્છો તો 18 મહિના બાદ ન્યુતમ દરે રિન્યુ કરી શકશો.

3) વિડીઓમાત્ર મોબઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહી જેની નોંધ લેવી.

4) કેવા પ્રકારની ટેસ્ટ હશે?

- Weekly test અઠવાડિયાનું કન્ટેન્ટ ભેગું કરીને લેવાશે.

- જેથી વાસ્તવિક પરીક્ષાની જેવો અનુભવ થાય.

- પરિક્ષા અગાઉ ફૂલ મોક ટેસ્ટ આપવામાં આવશે.

5) લેકચરનો સમય સમાન્યત: 10:30 AM થી 12:30 PM રહેશે. શનિ રવિના સમયમાં સંસ્થા આ સમયમાં બદલાવ કરી શકે છે,તથા એક્સ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવી શકે છે.

- જો કદાચ સંજોગોવસાત જોઈન નથી થઇ શકતા તો 24 થી 48 કલાકમાં આપને એનો રેકોર્ડેડ વિડીયો એપ્લીકેશનમાં મળી જશે.

- યાદ રહે કે ગાંધીનગર ઓફલાઈન કલાસમાં જે કન્ટેન્ટઆપવામાં આવે છે એ જ લાઈવ થશે.

- લેકચર પૂરો થયા પછી પણ ફેકલ્ટી મિત્ર Online વિદ્યાર્થી માટે સ્પેશિયલ સમય ફાળવશે.

6) શનિ રવિના રોજ સંસ્થા એક્સ્ટ્રા ક્લાસ ગોઠવી શકે છે અથવા રજા આપી શકે છે જેની નોંધ લેવી.

7) આ બેચમાં PSI-ASI પેપર 1 અને પેપર 2 બંનેના સિલેબસને કવર કરવામાં આવશે.

8) વર્ણનાત્મક પેપરની તૈયારી કઈ રીતે કરાવાશે?

- અંગ્રેજી અને ગુજરાતીના વ્યાકરણ સહિતની વર્ણનાત્મક તૈયારી કરાવશે.

- કારણકે વર્ણનાત્મક લખાણમાં વાક્યરચના, વ્યાકરણ, વાક્યશુદ્ધિ વગેરે ધ્યાનમાં લેવાય છે.

- ડૉ.ધવલ સાવલિયા અને ભાષાના તજજ્ઞો સાથે મળીને GS સંબધિત ભાષાનું લેખન કાર્ય કેવી રીતે કરાય તેનું ઊંડાણ પૂર્વક  બ્રેઈન સ્ટ્રોમિંગ કરાવાશે.

9) બેચ જોઈન કર્યા બાદ એપ્લીકેશનમાં જ એક ટેલિગ્રામનો ઓપ્શન મળશે ત્યાં ટેલિગ્રામ લિન્ક હશે એના પર ક્લિક કરી આપણી પ્રાઈવેટ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવું.ત્યાં તમને ટાઈમટેબલ તથા જરૂરી તમામ ઈન્સ્ટ્રકશન ત્યાં મળશે.

10) સંજોગવશ ફેકલ્ટી બદલાય તો સહકાર આપવો.

10) કોઈપણ ટેકનીકલ સમસ્યા માટે ચિંતા કર્યા વગર આપ અમારો સંપર્ક કરી શકો છો.

- પ્રથમ WhatsAppનો આગ્રહ રાખવો - 7202005810

- ત્યારબાદ તમે સીધો જ કોલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.

(કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 9AM થી 8PM)

ખાસ નોંધ : ડેમો લેક્ચર્સ એ શિક્ષણ પદ્ધતિ ના મૂલ્યાંકન માટે ખુબ ઉપયોગી છે. તેથી તેને અવશ્ય ચકાસવું. ત્યારબાદ જ એડમિશન લેવું.

રક્ષક બેચ | NEW PSI LIVE BATCH - 2025

Have a coupon?