![New CCE Mains Batch [Group A & B ] Recorded](https://appxcontent.kaxa.in/paid_course4/2024-09-10-0.7086063312043174.jpeg)
Description
TERMS & CONDITIONS
*નીચેની શરતો ફરજીયાત વાંચવી
નોંધ : (આપના મેન્ટર ડૉ.ધવલ સાહેબનો અનુભવ આપ YouTube Channel પર સાહેબના Class 1-2 ના GPSC દ્વારા ચેક થયેલ mains ના પેપર થી અનુભવી શકો છો.)
1) કેવી રીતે અને કેવું મટીરીયલ મળશે?
- લેકચર પૂર્ણ થયા બાદ તેની PDF અને વિષય સંબંધિત અન્ય PDF આપને મળશે.
- જો આપ બે કલાકનો લેકચર જોયા પછી સ્વરીતે બે ત્રણ પેજમાં કન્ટેન્ટ ઢાળી શકો તો તે ક્લાસનોટ સફળતા અપાવવા ખુબ ઉપયોગી બનશે.
2) બેચ ડયુરેશન અને એપ્લીકેશન વેલીડીટી
- બેચ 12 મહિના રહેશે.
- તમે જે દિવસ થી બેચ જોઈન કરશો એ દિવસ થી આપને 12 મહિનાની એપની વેલીડીટી મળશે.12 મહિના સુધી આપ બેચના વિડીઓઝને નિહાળી શકો છો. 12 મહિના બાદ ઓટોમેટિક એ વિડીઓઝ લોક થઇ જશે.
- આપ ઈચ્છો તો 12 મહિના બાદ ન્યુતમ દરે રિન્યુ કરી શકશો.
3) વિડીઓમાત્ર મોબઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહી જેની નોંધ લેવી.
4) કેવા પ્રકારની ટેસ્ટ હશે?
- Weekly test અઠવાડિયાનું કન્ટેન્ટ ભેગું કરીને લેવાશે.
- જેથી વાસ્તવિક પરીક્ષાની જેવો અનુભવ થાય.
- પરિક્ષા અગાઉ ફૂલ મોક ટેસ્ટ આપવામાં આવશે.
5) 150 ગુણના GS વર્ણનાત્મક માટે સ્પષ્ટ આયોજન
- GS માટે ટોપિક અનુસાર બ્રેઈન સ્ટ્રોમિંગ.
- સવાલ-જવાબના માધ્યમથી વર્ણનાત્મક વિષયની તૈયારી.
- સવાલને સમજવા કેવી રીતે? તે બાબતે ડૉ.ધવલ દ્વારા ખાસ ટ્રેનિંગ.
6) કોઈપણ ટેકનીકલ સમસ્યા માટે ચિંતા કર્યા વગર આપ અમારો સંપર્ક કરી શકો છો.
- પ્રથમ WhatsAppનો આગ્રહ રાખવો - 7202005810
- ત્યારબાદ તમે સીધો જ કોલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
(કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 9AM થી 8PM)
ખાસ નોંધ : ડેમો લેક્ચર્સ એ શિક્ષણ પદ્ધતિ ના મૂલ્યાંકન માટે ખુબ ઉપયોગી છે. તેથી તેને અવશ્ય ચકાસવું. ત્યારબાદ જ એડમિશન લેવું.