Dr3 Course by Dr.Dhaval.Savaliya

Description

  •  TERMS & CONDITIONS
  • *નીચેની શરતો ફરજીયાત વાંચવી
  • ગુજરાતની ભૂગોળ + ભારતની ભૂગોળ + જરૂરી વિશ્વ ભૂગોળ વર્લ્ડ મેપિંગ સાથે + ભારત & ગુજરાતનું મેપિંગ + ભૌતિક ભૂગોળ In Detail + મોકટેસ્ટ + લાઈવ ડાઉટ સોલવિંગ સેશન + સમયે સમયે વિષય સંબંધિત અપડેટ + શોર્ટ ટ્રિક્સ + Mind Maps સ્વરૂપે ભૂગોળની સરળ રજુઆત + દરેક વિષયનું PDF સ્વરૂપે મટીરીયલ.\n\n[ વર્ણનાત્મક રીતે સવાલ-જવાબ ની વિશેષ તૈયારી કરાવવામાં આવશે ] GPSC પેટર્ન પ્રમાણે.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ::\n\n(1) ટ્રિક્સ સાથે \n\n(2) કન્સેપટ સાથે \n\n(3) ઈન્ફોર્મેટિવે વિષય છે .તેથી આ વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ તેને કંઠસ્થ કરી શકાય તે માટે વિશેષ શૈલીમા રજૂઆત..\n\n(4) વર્ણાત્મક અભિગમને વિશેષ રીતે ધ્યાનમાં લેવામાં આવશે (mains )\n\n\n[ નોંધ : અપલોડિંગ સમય આશરે 3 મહિના લાગશે ....ધીરજ સાથે તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો જરૂરથી જોડાય શકે છે ]
  • 1) Batch recorded છે તેમાં Polity and Constitution વિષયને Prelims અને Mains સ્તરનું ભણાવવામાં આવશે.

    2) દર અઠવાડિયામાં એક થી બે લેકચર ઉમેરવામાં આવશે.

    3) ધીરજ સાથે ભણવું હોય તો જ આ કોર્સમાં જોડાવું.

    4) કોઈપણ ટેકનીકલ સમસ્યા માટે ચિંતા કર્યા વગર આપ અમારો સંપર્ક કરી શકો છો.

    - પ્રથમ WhatsAppનો આગ્રહ રાખવો - 7202005810

    - ત્યારબાદ તમે સીધો જ કોલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.

    (કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 9AM થી 8PM)

    ખાસ નોંધ : ડેમો લેક્ચર્સ એ શિક્ષણ પદ્ધતિ ના મૂલ્યાંકન માટે ખુબ ઉપયોગી છે. તેથી તેને અવશ્ય ચકાસવું. ત્યારબાદ જ એડમિશન લેવું. 

Dr3 Course by Dr.Dhaval.Savaliya

₹4,999₹6,55524% off
Have a coupon?

₹4,999