આ કોર્સમાં વાક્ય રચના માર્ગદર્શન અને મોક ટેસ્ટની સાથે મૂળભૂતમાંથી લેકચર્સનો સમાવેશ થાય છે. બાકીના લેક્ચર દિવાળી પહેલા તમામ પ્રેક્ટિસ શીટ અને મોક ટેસ્ટ સાથે અપલોડ કરવામાં આવશે. તમારે તમારી સપ્લિમેન્ટરી સ્કેન કરીને પીડીએફ ફોર્મમાં ટેસ્ટ સબમિટ કરવાની રહેશે. મૂલ્યાંકન અને ટિપ્પણીઓ સાથે તમને 2 દિવસમાં તમારા પરિણામો મળશે.
Total 15 Tests(Full Mock), Practice sheets with answer keys, and doubt solving will be done as per your and my convenience.