Description

 [1 ] રેકોર્ડેડ બેચ છે . 

[2].પરંતુ આપ એક વખત અહી  બંધારણ,ભૂગોળ,ગણિત જેવા વિષયોની અભ્યાસશૈલી અને કન્ટેન્ટ જોશો તો LIVE કરતા પણ.વધુ એકાગ્રતાથી અભ્યાસ કરી શકશો 

[૩]  આ કન્ટેન્ટ અને કરંટ બને સરસ રીતે કરવાથી અમને વિશ્વાસ છે ,કે તમારી તૈયારી સંતોષપૂર્વક થશે  

[૪] અહી વર્ણનાત્મક વિષય સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સિલેબસમા ન  હોવા છતા ,આપવામાં આવ્યું છે, જેથી વાક્ય શુદ્ધિ વિશે સમજ પડે  

[5] ડો. ધવલસરની મેન્ટરશિપ હેઠળ ડાઉટ સોલ્યુસન કરી શકાશે ,

[6 ] ડો. ધવલસર સમયાંતરે "Dr.Dhaval Savaliya:SADHYAM ACADEMY " ટેલીગ્રામ ચેનલમાં કરંટના બર્નિગ મુદા સંબંધિત નિબંધ અને આર્ટીકલ મુકતા હોય છે . આ કોર્ષ સાથે જોડાયેલ વિદ્યાથીઓ સંભવિત પુછાય સકે ત્તેવા મુદા ઉપર લેખન કાર્ય સંબંધિત સર સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરી માર્ગદર્શન લઈ શકશે  

[7 ] આમ ઉતમ રીતે વર્ણનાત્મક તૈયારી માટે વ્યવસ્થા કરી અપાશે 

PSI-કોન્સ્ટેબલ કોર્ષ [ રુદ્ર બેચ ]

₹7,000₹9,00023% off
Have a coupon?

₹7,000